Posts

Showing posts from 2017

ભુલ એના થી જ થાય છ

‼ભુલ એના થી જ થાય છે _જે સારું કરવા ઇચ્છે છે _બાકી કંઈ નહિ કરવા વાળા તો_ _ભુલો જ શોધ્યા કરતા જ હોય છે લોકો ના ઉઠાવેલા *ચાર સવાલ* થી *હિમ્મત* ના હારશો સાહેબ કેમ.કે *‘ઘુંટણ છોલાયા* વગર ક...

Garba Special

365 દિવસ મારા પગ દુખે છે મારા ગુટન દુખે છે પગ માં કળતર થાય છે પગના તળિયે બળતરા થાય છે જેવા બાના બનાવતી આંટીઓ હવે જો જો નવરાત્રી માં કેવા કૂદી કૂદી ને ગરબા ગાય છે 😜😜😜😜😜😜😜😕

ભુલ એના થી જ થાય છ

‼ભુલ એના થી જ થાય છે_ _જે સારું કરવા ઇચ્છે છે_ _બાકી કંઈ નહિ કરવા વાળા તો_ _ભુલો જ શોધ્યા કરતા જ હોય છે_. લોકો ના ઉઠાવેલા *ચાર સવાલ* થી *હિમ્મત* ના હારશો સાહેબ કેમ.કે *‘ઘુંટણ છોલાયા* વગર ...

Baba

નાના હતા તયારે બહુ કેતા બાવો પકડી જાસે અને હવે બધેય બાવાજ પકડાય છે 😜😜😜😜

ભીખારી : માજ

ભીખારી  : માજી રોટલી આપોને...... માજી : નથી બની મોડેથી આવજે.... ભીખારી : માજી આલો મારો નંબર બને અેટલે મીસકોલ મારજો.... માજી : મીસકોલ ની કંયા વાત કરોશો ..હું રોટલી વોટસોપ કરીશ તું તાર ડાઉનલો...

અનુકૂળ સંજોગો માં જીવતો

*અનુકૂળ સંજોગો માં જીવતો*    *માણસ સુખી હોય છે...*           *પરંતુ*   *સંજોગો ને અનુકૂળ બનાવી*   *ને જીવતો માણસ* *વધુ સુખી હોય છે...*

જીભ તો જન્મતા ના

જીભ તો જન્મતા ના પહેલે દિવસે જ મળી જાય છે... પણ; એના ઉપયોગની કળા મેળવવા આખી જીંદગી નીકળી જાય છે... *જીવનમાં પસ્તાવો કરવાનું છોડીદો,* *કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.*

મિત્રોના દિલોમાં

*નથી  જાતો  મંદિર,*                     *મસ્જિદ,  ચર્ચમાં*     *મિત્રોના  દિલોમાં  જ*                     *દેવતા  મળે  છે..।*     *ખસું  છુ  હું  જયારે*                       *સતત ખુદ...

જીંદગીના છેલ્લા દિવસ

*જીંદગીના છેલ્લા દિવસ ની સંધ્યા પણ અજીબ હશે સાહેબ,* *જે લોકો જોઇને દૂર ભાગે છે, એ લોકો પણ આપણી એક ઝલક જોવા આતુર હશે...*

જ્યારે કોઈ સાથ ના આપે

*"જ્યારે કોઈ સાથ ના આપે ને ,* *ત્યારે* *અરીસા સામે ઉભુ રેવાનું, ને કેવાનું,* *"તું ચિંતા ના કર, આપણે એકલા લડી લેસુ*    

મિત્રો

મિત્રો .... જીવન માં...શક્ય હોય તો...પહેલા *"સપના'* તોડજો ! પણ... *'સંપ'* નાં તોડતા" *શુભ રાત્રી*

ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો – રતિલાલ બોરીસાગર

મારા એક સ્નેહી શહેરના જાણીતા ફિઝિશિયન છે – ડૉ. મુકુલ ઓઝા. મારું હૃદય ચાલતું રહે – ધીમે કે ઝડપથી નહિ, પણ માપસર ચાલતું રહે એ માટે આ ડૉક્ટર સ્નેહીનું માર્ગદર્શન મેળવતો રહું છું. થોડા દિવસ પહેલાં એમની પાસે જવાનું થયું ત્યારે એ એક દર્દીને સલાહ આપી રહ્યા હતા. એમણે વાતવાતમાં આરોગ્ય માટેનું એક જીવનસૂત્ર પેલ દર્દીને કહ્યું : ‘ચાલતા રહો, હસતા રહો, ચા પીતા રહો.’ આ સાંભળી મને થોડી નવાઈ લાગી. ચાલતા રહેવાના ફાયદા વિશે તો મેં અનેક લોકો પાસેથી સાંભળ્યું છે અને અનેક પુસ્તકોમાં વાંચ્યું છે. અમારા એક શિક્ષક ‘વોકિંગ ઈઝ ધ બેસ્ટ એક્સરસાઈઝ’ એવું હંમેશાં ખુરશીમાં બેઠાં બેઠાં અમને કહેતા. હસતા રહેવાની વાત રિવાજ મુજબ પહેલાં અમેરિકામાં શરૂ થઈ અને હવે ત્યાંથી આયાત કર્યા પછી અહીં પણ કહેવાવા માંડી છે. પરંતુ ચા પીતા રહેવાની વાત મારે માટે નવી હતી. ચા પીતો થયો ત્યારથી આજ સુધીમાં મેં હંમેશાં ચાની નિંદા જ સાંભળી છે. એસ.એસ.સીમાં આવ્યો ત્યારે મેં પહેલવહેલી વાર ચા પીધેલી. પહેલા ધોરણની વાચનમાળાના પહેલાં પાઠમાં ‘બા, ચા પા.’ આવું સુંદર વાક્ય આવતું હતું. ‘ચા ન પીવાય, ચા પીવાથી હાડકાં ગળી જાય.’ એવું કહી બાએ ચા પીવાની ના કહી ...

ગુજરાતી જોક્સ - લગ્ન

પત્ની - લગ્નના દસ વર્ષ થઈ ગય અને એક તમે છો જે આજ સુધી મને ક્યાય ફરવા પણ લઈ જતા નથી.. પતિ - ચાલ ઠીક છે આજે આપણે ફરવા જઈશુ સાંજે પતિ પત્નીને લઈને સ્મશાન ઘાટ લઈ ગયો.. પત્ની ગુસ્સેથી બોલી - છિ.. સ્મશાન પણ કોઈ ફરવાની જગ્યા છે. પતિ - અરે ગાંડી... લોકો મરે છે અહી આવવા માટે...

જરા હસો તો… (રમૂજી ટુચકાઓ)

કોરિયામાં લડાઈ ચાલતી હતી ત્યારે એક અમેરિકન જનરલ દક્ષિણ કોરિયાના દળો આગળ ભાષણ કરવા આવ્યો હતો. એ અમેરિકન ઇંગ્લીશમાં બોલતો હતો અને એનો કોરિયન દુભાષિયો એનું ભાષાંતર કરતો. બનતું એવું કે જનરલ જે લાંબી લાંબી જોક્સ કહેતો એનું આઠ-દસ શબ્દોમાં જ પેલો ભાષાંતર કરી નાખતો અને સામે બેઠેલા કોરિયન સૈનિકો ખડખડાટ હાસ્ય કરતા. પ્રવચન પૂરું થતાં જનરલે દુભાષિયાને પૂછ્યું કે, ‘ભાઈ, તમારી ભાષા એવી તે કેવી લાઘવવાળી છે કે મારી ત્રણ ચાર મિનિટની જોકનું તું આઠ-દસ શબ્દોમાં જ ભાષાંતર કરી નાખે છે ?’ દુભાષિયો કહે, ‘સાહેબ ! આ તો મિલિટરી કહેવાય. અહીં ભાષાંતર કરે છે જ કોણ ? હું તો દરેક વખતે એમને એમ કહેતો કે ગધેડાઓ, જનરલ સાહેબે જોક કીધી છે. ચાલો, હસો જોઉં !’ * * * ‘પ્રિયે ! હું જ્યારે ઘરડો અને અશક્ત થઈ ગયો હોઈશ ત્યારે પણ મને પ્રેમ કરીશ ?’ ‘હા, કરું જ છુંને !’ * * * ન્યાયાધીશ : (ગુનેગારને) મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે… ને વારેવારે જોયા છે… પણ ક્યાં ? ગુનેગાર : સાહેબ હું તો કોઠા પર તબલાં વગાડું છું. કોર્ટમાં ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ… * * * એક અંધારી રાત હતી. એક ચોર ઘરમાં સફળતાપૂર્વક ચોરી કરીને અને માલ...

કઈ રીતે કૂદી જાઉં ? – ડૉ. કિશોર મોદી

ભૂલવા સમું બધું ભૂલી જાઉં, એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં. મોગરે મઘમઘી જઈ પાછો, ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં. આમ તો તક અપાર મળી છે, થાય કે વિહગ થૈ ઊડી જાઉં. આયખું અમૃતભર્યું મળ્યું છે, એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં. બ્હાર નીકળવું છે, પૂછું તેથી બિંબથી કઈ રીતે કૂદી જાઉં ? તારી યાદ લઈ ઘૂમું કિશોર, નામને હરપળે ચૂમી જાઉં.

ભારે પડી છે – ‘રાજ’ લખતરવી

જરા જેટલી વાત ભારે પડી છે, ફૂલોથી મુલાકાત ભારે પડી છે. કદી બોજ લાગ્યો બીજાનો વધારે, કદી આપણી જાત ભારે પડી છે. ફકીરી હતી તો હતા સાવ હળવા, અમોને અમીરાત ભારે પડી છે. ન આંસુને પાંપણ ઉઠાવી શકે છે, તમારી આ ખેરાત ભારે પડી છે. ઉઠાવી શકતો નથી બોજ એનો, તમારા વગર રાત ભારે પડી છે. કદી વીજળીનેય ઝીલી છે રમતા, કદી ફૂલ શી ઘાત ભારે પડી છે. નથી કૈં પડી ‘રાજ’ નરસીંને કેવળ, મને પણ સદા નાત ભારે પડી છે.

જોક્સ

 સડકને કાંઠે વાણિયા ની દુકાન હતી . તેની સામે જ એક મોટી કંપનીનો નવો સ્ટોર ખુલ્યો , બૅનર માર્યુ: *"ઘી ૩૦૦ રૂ.કીલો"*   બીજા દિવસે વાણિયાએ  બેનર માર્યુ.... *" ઘી ૨૮૦ રૂ.કીલો"*   *આગલા દિવસે સ્ટોર વાળાએ ૨૬૦/- રૂનું  બૅનર માર્યુ  તો વાણિયા એ  ૨૪૦/- રૂપિયા નું બૅનર માર્યું ...*  આ કાયમની હરીફાઈ જોઈને એક સજ્જન ભાઈ વાણિયા ભાઈ પાસે  જઈને સમજાવવા મંડ્યા  કે - *"ભાઈ ઈ મોટી કંપની છે તું  ગમે તેટલું  નુકશાન કરીશ  ને તો પણ લાંબો સમય એની સામે ટકી નહીં શકે ... "* વાણિયાએ સજ્જન સામું પગથી માથા સુધી જોઈને કીધુ : *અમે ઘી રાખતા જ નથી!* એ વાણીયો અમિત શાહ ના નામ થી ઓળખાય છે આજે..

જોક્સ

એક પત્નીએ   ઘરે આવીને જોયું કે બે માણસ ચાદર ઓઢી તેના બેડરૂમમાં    સૂઈ રહ્યા છે.. ગુસ્સામાં તેણે એક  મોટો દંડો લાવીને  ખૂબ માર માર્યો    થાક્યા પછી પાણી પીવા ગઈ તો પતિનો ફોન આવ...
વિશ્વ મા લગભગ 'આઠસો' ૮૦૦ જેટલી રમત રમાય છે, છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે....

શોપિંગ – મૃગેશ શાહ

‘શોપિંગ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું લગભગ દરેક શ્રીમતીજી માને છે. કોલેજમાં આજ કાલ જેમ રોઝ ડે, પિન્ક ડે, બ્લેક ડે જેવા ડે ઉજવાય છે એમ અમારા ઘરમાં પણ જુદા-જુદા ડે જેવા કે સાફસૂફી ડે, કચરાપોતાં ડે, દિવાળીમાં માળિયા ડે જેવા જુદા જુદા ડે ઉજવાય. ફરક એટલો જ કે આ બધામાં મુખ્ય રોલ મારે પ્લે કરવાનો હોય. વળી, શોપિંગ ડે પણ એમાંનો એક જ. શોપિંગ ડે એટલે કે મારા માટે ખિસ્સા ખાલી કરવાનો ડે! પણ શું કરીએ? આપણે તો ‘હસબન્ડ’ એટલે તો કંઈ બોલાય જ નહીં. ‘હસ’ કહે તો હસવાનું, ‘બંધ’ કહે તો બંધ. અમારા રાજુકાકા અંગ્રેજી શબ્દ WIFE ને કાયમ Wories invited for ever એમ કહ્યા કરે. ગમે તે હોય પણ શોપિંગ કર્યા વગર કંઈ થોડું ચાલે? પછી ભલે ને એમાં મુખ્ય રોલ આપણો ન હોય! માંડ માંડ બચાવેલાં પૈસામાંથી હું અને બટુક આજે ૬થી૯માં જવાનું આયોજન કરતા જ હતા ત્યાં સવારમાં જ શ્રીમતીજીનો હુકમ છૂટ્યો, “જુઓ પેલી હંસાની છોડીનું લગ્ન આવતા અઠવાડિયે આવશે, પેલા પરેશભાઈની છોકરાની સગાઈ પણ છે અને પાછું ઘણા વખતથી…” “હંહં… તે ચોક્કસ જઈ આવશું સગાઈ ને લગ્ન બંનેમાં. બસ. હું એવુ હશે તો રજા પણ લઈ લઈશ.” “સાંભળો તો ખરા હવે, વચ્ચે બોલ બોલ કર્યા...

પાછા તમે…. – સંદિપ એ. નાયી

ના હસી આજે શક્યા પાછા અમે…. ના રડી આજે શક્યા પાછા તમે…. રોજ રાતી વાદળી ગાજ્યા કરે… ના પડી આજે શક્યા પાછા અમે… ને હવાને શું હવા વાતી હશે ? ના હલી આજે શક્યા પાછા તમે… કોનું છે આ નામુ બાકી યાદ કર.. ના ભરી આજે શક્યા પાછા અમે… નામના તારી ભુલાશે આ જ તો… ના ખસી આજે શક્યા પાછા તમે… રોજ તારી જાતને પૂછો તમે…. ના સહી આજે શક્યા પાછા અમે….!! [ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક સંદિપભાઈનો (બલોલ, મહેસાણા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૮૫૧૧૦૬૭૩૪૦ સંપર્ક કરી શકો છો.]

વ્હાલ નો દરિયો

મહેકતા ફૂલ નથી મારી પાસે, કાગળો ની કહાની મોકલું છું. મીઠું અમૃતજળ નથી મારી પાસે, વ્હાલ નો દરિયો મોકલું છું. સંબંધો ની સજ્જતા નથી મારી પાસે, આંખો ની રોશની મોકલું છું. સાચા મોટી તો નથી મારી પાસે, બસ એક ખુશી નો પલ મોકલું છું. આ તો છે શબ્દો ની કહાની, શબ્દો નથી મારી પાસે, એક “અનેરી” આશ મોકલું છું – અંકિતા છાંયા( અનેરી)

શું ફરિયાદ કરવી?

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો, ફૂલ ને શું ફરિયાદ કરવી? જયારે કલમ રિસાઈ જાય તો, શબ્દો ને શું ફરિયાદ કરવી? જયારે પવન રિસાઈ જાય તો, શ્વાસ ને શું ફરિયાદ કરવી? જયારે ધબકારા રિસાઈ જાય તો, દિલ ને શું ફરિયાદ કરવી? જયારે નસીબ રિસાઈ જાય ‘અનેરી’ તો ભગવાન ને શું ફરિયાદ કરવી? – અંકિતા છાંયા ‘અનેરી’

કોને ખબર છે?

કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!! ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…?? સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…?? જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો… અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે?? આગળ રહેવાની હોડમાં ટાંટિયાખેંચ છે બધે… આગળ રહીને પણ કોને શું મેળવવું છે કોને ખબર છે?? -જયંત ધોળકિયા (પોરબંદર)

મિત્રતા

કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજાર માં, વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યપાર માં ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું "શું કીમત છે સંબંધ ની ? " દુકાનદારે કહ્યું : કયો લેશો ? માણસાઈ નો ...

એક કડવી વાસ્તવીકતા

અેક કરતા વધુ કાગળ (પેપર્સ) ને એક સાથે જોડી રાખનાર પીન જ કાગળને સૌથી વધુ ખુંચતી હોય છે. એ જ પ્રમાણે પરીવારને પણ એ જ વ્યક્તિ ખુંચતી હોય છે જે પરીવારને જોડીને રાખે છે. સાહેબ, કયાર...

રવિવાર

એક સસલુ પોતાના જીવન કાળ મા ખુબ દોડે છે કુદે છે મસ્તી કરે છે છતાં 15 વર્ષ જ જીવે છે . જયારે એક કાચબો કાંઈ કરતો નથી ને આરામથી રહે છે છતાં 300 વર્ષ જીવે છે . #જ્ઞાન કસરત જાય તેલ લેવા રજાઇ ...

સમજી શકું છ

સમજી શકું છું તને છતાંય હું નાસમજ રહું છું, ભાંગી પડે નહીં તું મને જોઈને એટલે જ તો તારાથી દૂર રહું છું..!!

સમયની અછત

સમયની અછત તો ઈશ્વર ને પણ હતી, પણ ફુરસદ લઇ ને ઈશ્વરે તમને બનાવ્યા, ખ્યાલ આવ્યો હશે એમને મારી એકલતાનો, એટલે જ તો નસીબે તમને અમારી સાથે મિલાવ્યા.

Friendship

🎀કોઇની સાથે હસતા હસતા એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ,✔ સૌની આંખ ના પાણી ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ, 😢😊 દોસ્તી માં શુ વળી માન-અપમાન બસ સૌના દિલમાં રહેતા આવડવું ...

મિત્રતા

મીઠાશ ન હોયતો માણસ તો શું કીડી ઓ પણ નથી આવતી સાહેબ જીદંગી મા સુખી થવુ હોય તો..... મિત્રોને સાચવતા શીખો , વાપરતા નહી........ 🙏Good Morning 🙏        જય શ્રી કૃષ્ણા

એના એ જ છે

લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના એ જ છે. આપણા ઝખ્મો ભલે જુદા હતા, દિલ ઉપરના વાર એના એ જ છે. – દર્શક આચાર્ય

રાખે છે મને

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે મને એટલે ઘોર્યા કરું છું રાતદિ’ નિત્ય હિલ્લોળીને રાખે છે મને – હરકિસન જોષી

Nasib

    સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી   હોતા , અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા   વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે , માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો . જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય ! જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે , પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે . દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ , કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો . ----------------------------------------------------------------------------------------...