ભીખારી : માજ

ભીખારી  : માજી રોટલી આપોને......
માજી : નથી બની મોડેથી આવજે....
ભીખારી : માજી આલો મારો નંબર બને અેટલે મીસકોલ મારજો....
માજી : મીસકોલ ની કંયા વાત કરોશો ..હું રોટલી વોટસોપ કરીશ તું તાર ડાઉનલોડ કરીને ખાઈલેજે
😂😂😂😂😂😂

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ