ભુલ એના થી જ થાય છ

‼ભુલ એના થી જ થાય છે
_જે સારું કરવા ઇચ્છે છે
_બાકી કંઈ નહિ કરવા વાળા તો_
_ભુલો જ શોધ્યા કરતા જ હોય છે
લોકો ના ઉઠાવેલા *ચાર સવાલ* થી *હિમ્મત* ના હારશો સાહેબ
કેમ.કે *‘ઘુંટણ છોલાયા* વગર કોઈને ‘ *સાઇકલ* પણ……..નથી આવડતી‼

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ