રવિવાર

એક સસલુ પોતાના જીવન કાળ મા ખુબ દોડે છે કુદે છે મસ્તી કરે છે
છતાં 15 વર્ષ જ જીવે છે
.
જયારે એક કાચબો કાંઈ કરતો નથી ને આરામથી રહે છે
છતાં 300 વર્ષ જીવે છે
.
#જ્ઞાન
કસરત જાય તેલ લેવા રજાઇ ઓઢો ને મોડા સુધી સુવો બહાર બોવ ટાઢ છે ને આજે રવિવાર છે
કરો જલસા

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ