મિત્રોના દિલોમાં
*નથી જાતો મંદિર,*
*મસ્જિદ, ચર્ચમાં*
*મિત્રોના દિલોમાં જ*
*દેવતા મળે છે..।*
*ખસું છુ હું જયારે*
*સતત ખુદમાંથી*
*મિત્ર તારા હૃદયમાં*
*જગ્યા મળે છે..।!*
Comments
Post a Comment