સમયની અછત

સમયની અછત તો ઈશ્વર ને પણ હતી,
પણ ફુરસદ લઇ ને ઈશ્વરે તમને બનાવ્યા,
ખ્યાલ આવ્યો હશે એમને મારી એકલતાનો,
એટલે જ તો નસીબે તમને અમારી સાથે મિલાવ્યા.

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ