એક કડવી વાસ્તવીકતા
અેક કરતા વધુ કાગળ (પેપર્સ)
ને એક સાથે જોડી રાખનાર પીન જ
કાગળને સૌથી વધુ ખુંચતી હોય છે.
એ જ પ્રમાણે પરીવારને પણ
એ જ વ્યક્તિ ખુંચતી હોય છે
જે પરીવારને જોડીને રાખે છે.
સાહેબ,
કયારેય એ પીન રુપી ઘરના સભ્ય
*પરીવારની આત્મીયતા* માટે
જો કડવા શબ્દો કહે તો
તેને આનંદ સભર સ્વિકારી લેજો.
મનદુ:ખ ન લગાવશો.
કારણ કે જે દિવસે તે પીન નીકળી ગઇને
સાહેબ તે દિ પરીવારના પત્તાઓને *વેરવિખેર* થતા કોઇ નહી અટકાવી શકે.
*આત્મીયતા એ જ સર્વે રોગની દવા છે.*
Comments
Post a Comment