જોક્સ


સડકને કાંઠે વાણિયા ની દુકાન હતી . તેની સામે જ એક મોટી કંપનીનો નવો સ્ટોર ખુલ્યો , બૅનર માર્યુ:
*"ઘી ૩૦૦ રૂ.કીલો"*
 
બીજા દિવસે વાણિયાએ  બેનર માર્યુ....
*" ઘી ૨૮૦ રૂ.કીલો"*
 
*આગલા દિવસે સ્ટોર વાળાએ ૨૬૦/- રૂનું  બૅનર માર્યુ  તો વાણિયા એ  ૨૪૦/- રૂપિયા નું બૅનર માર્યું ...* 
આ કાયમની હરીફાઈ જોઈને એક સજ્જન ભાઈ વાણિયા ભાઈ પાસે  જઈને સમજાવવા મંડ્યા  કે -
*"ભાઈ ઈ મોટી કંપની છે તું  ગમે તેટલું  નુકશાન કરીશ  ને તો પણ લાંબો સમય એની સામે ટકી નહીં શકે ... "*
વાણિયાએ સજ્જન સામું પગથી માથા સુધી જોઈને કીધુ :
*અમે ઘી રાખતા જ નથી!*
એ વાણીયો અમિત શાહ ના નામ થી ઓળખાય છે આજે..

Comments

Popular posts from this blog

Nasib

શોપિંગ – મૃગેશ શાહ