જીભ તો જન્મતા ના

જીભ તો જન્મતા ના
પહેલે દિવસે જ મળી જાય છે...

પણ; એના ઉપયોગની કળા મેળવવા આખી જીંદગી નીકળી જાય છે...

*જીવનમાં પસ્તાવો કરવાનું છોડીદો,*
*કંઈક એવું કરો કે તમને છોડનારા પસ્તાય.*

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ