Thought

કિંમત પાણી ની નથી
     તરસ ની છે .
કિંમત મ્રુત્યુ ની નથી
     શ્વાસ ની છે .
સંબંધ તો ધણા છે જીવન માં
પણ કિંમત સંબંધ ની નથી
તેના પર મૂકેલા વિશ્વાસ ની  છે.

   

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ