Jokes

દીકરોઃ હું કાલથી સ્કૂલમાં નહીં જાઉં.

મમ્મીઃ કેમ? આજે પાછી ધુલાઈ થઈ લાગે છે.

દીકરોઃ ટીચર એમના મનમાં સમજે છે શું?

મમ્મીઃ શું થયું?

દીકરોઃ ટીચરે પોતે જ બોર્ડ પર લખ્યું ‘મહાભારત’. અને મને પૂછ્યું,
બોલ, મહાભારત કોણે લખ્યું?
મેં કહ્યું ટીચર હમણાં તમે જ તો લખ્યું...
તોય મને ઢીબી નાખ્યો.
😂😀

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ