Jokes

*રૂ. ૫૦૦ ની નોટ બંધ થઈ ગઈ*

    *કાંઈ દુ:ખ ના થયુ......*

          🤔🤔🤔

*રૂ. ૧૦૦૦ ની નોટ બંધ થઈ ગઈ*

      *કાંઈ દુ:ખ ના થયુ......*

          🤔🤔🤔

            *પણ*

*ભગવાન ની કસમ*

*જે દિવસે"Jio" નો સિમ બંધ થઈ જાશે,*

*અથવા ચાર્જ લગાડશે ત્યારે*

     *એટલુ દુ: ખ થાશે કે*

  *કલેજુ 💔ફાટી જાશે......*





*મફતિયા કવિ ની વેદના*

😜😜😱😱😱😝😝

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ