26 January special
ભૂરો બાપુને : અલ્યા બાપુ કેમ આટલાં બધા ગરમ કેમ છો ?
બાપુ : કાલે દિલ્હી ગયેલો તો મેટ્રો માં બેઠો હતો ત્યાં મારી બાજુ માં ઉભેલા ભાઈ એ રાષ્ટ્રગીત વગાડ્યું, હું તો ઉભો થઇ ગયો.
ભૂરો : એમાં શું થયું બાપુ ?
બાપુ : પછી ઇ મારો બેટો ગીત બંધ કરીને મારી જગ્યા એ બેસી ગયો....
🇮🇳૨૬ જાન્યુઆરી સ્પેશ્યલ 🇮🇳
Comments
Post a Comment