Jokes

પત્ની: "જુઓ હું રસોડામાં
કામ કરતી હોઉં ત્યારે આમ
આડપલા ન કરો અને પપ્પી
લેવાની કોશિશ તો બીલ કુલ
ન કરો.....!મારું પછી મન કામમાં નથી લાગતું...!"

અંદરના રુમમાં થી કામવાળી નો અવાજ " સાચ્ચીવાત છે ભાભી...
સમજાવો સાહેબ ને મારું તો સાંભળતા જ નથી..!"

😬😱😳😂😂😂

*કવિ ની પોલ ખુલી ગઈ*

Comments

Popular posts from this blog

Nasib

જોક્સ

શોપિંગ – મૃગેશ શાહ